આજે સ્વાતંત્ર્ય પર્વ નિમિતે ડીવાયએસપી કે એચ ગોહિલને રાષ્ટ્પતિ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કચ્છ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરજ બજાવતા અને રાજકોટ ઇન્ચાર્જ ડીવાયએસપી કે એચ ગોહિલને ઉમદા કામગીરી બદલ રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવ્યું છે.આજે સ્વાતંત્ર્ય પર્વ નિમિતે ડીવાયએસપી કે એચ ગોહિલને રાષ્ટ્પતિ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
