Sunday, June 15, 2025

માળિયાના વવાણીયા ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળિયા (મી): માળિયા (મી) તાલુકાના વવાણીયા ગામે સરકારી દવાખાના પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના વવાણીયા ગામે સરકારી દવાખાના પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો કાસમભાઇ ઉમરભાઇ ઢુસા ઉવ.૪૧ રહે.વવાણીયા મીંયાણાવાસ તા.માળીયા મીં., અબ્બાસભાઇ સીદીભાઇ ગુચડ વ ઉ.વ.૫૨ રહે. વવાણીયા મીંયાણાવાસ તા. માળીયા મીં., કાનજીભાઇ હરખાભાઇ સુરેલા ઉવ.૪૧ રહે. વવાણીયા મોટા કોળીવાસ તા.માળીયા મીં, સુરેશભાઇ માધુભાઇ સુરેલા ઉવ.૪૦ રહે. વવાણીયા મોટા કોળીવાસ તા.માળીયા મીં., હનિફભાઇ મામદભાઇ પઠાણ ઉવ. ૩૨ રહે. વવાણીયા મીંયાણાવાસ તા.માળીયા મીં.વાળાને રોકડ રકમ રૂ.૧૩૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીઓને માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર