Friday, June 6, 2025

માળીયાના ચીખલી ગામે પકડાયેલ મીની હથીયાર ફેક્ટરી ખાતેથી વધુ એક બંદુક ઝડપાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા મીયાણા તાલુકાના ચીખલી ગામે પકડાયેલ મીની હથીયાર ફેક્ટરી ખાતેથી વધુ એક દેશી હાથ બનાવટની બંદૂક માળિયા પોલીસે ઝડપી પાડી છે.

ચીખલી ગામેથી પકડાયેલ મીની હથીયાર ફેક્ટરી ખાતેથી અટક કરેલ આરોપી સલીમભાઇ કાદરભાઇ માલાણી (ઉ.વ.૪૭) રહે.ચીખલી ગામ, મફતીયાપરા, તા.માળીયા (મીં) વાળાને આર્મ્સ એક્ટ હેઠળ અટક કરેલ હોય જેના પોલીસ રીમાન્ડ મેળવી આરોપીની આગવી ઢબે પુછપરછ કરી બીજા હથિયાર બનાવી કોને-કોને વેચાણ આપેલ તે બાબતે સઘન પુછપરછ કરતા આરોપીએ વધુ એક દેશી હાથ બનાવટની બંદુક બનાવી પોતાના રહેણાંક મકાનની પાછળ આવેલ વાંડામાં સંતાડેલ હોવાની કબુલાત આપતા તે જગ્યાએથી વધુ એક હથિયાર દેશી હાથ બનાવટની બંદુક કિ.રૂ. ૫૦૦૦/- મળી આવતા કબ્જે કરી આગળની તપાસ હાથ ધરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર