જવાહર નવોદય વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રવિવારના રોજ સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન ભુવન, લક્ષ્મીનગર ખાતે દ્રષ્ટિબાધિત લોકો અને તેમના બાળકો સાથે એક અનોખી રીતે દિવાળીની ઊજવણી કરી.
આ પ્રસંગે તેઓએ બાળકો સાથે કેક કાપી, મીઠાઈ વહેંચી તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કર્યું. સમગ્ર કાર્યક્રમ આનંદ અને ઉત્સાહભર્યો રહ્યો. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જણાવ્યું કે...
મોરબી માળિયા હાઈવે રોડ ઉપર લક્ષ્મીનગર ગામ પાસે રોડ પર બોલેરો ગાડીમાં ક્રુરતાપૂર્વક ભરીને કતલખાને લઇ જવાતા બે બળદોને બચાવી ડ્રાઈવરને ઝડપી પાડી બે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસે કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઈવે રોડ ઉપર લક્ષ્મીનગર ગામ પાસે રોડ પર આરોપીઓએ પોતાના કબ્જા ભોગવટા વાળા...