Tuesday, May 13, 2025

ઘુંટુ નજીક કેમિકલયુક્ત પ્રવાહીનો નિકાલ કરનાર ફેક્ટરીનું વીજ કનેક્શન કપાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જીપીસીબી દ્વારા લેવામાં આવેલ સેમ્પલ ફેઈલ થતાં ક્લોઝર નોટીસ આપવામાં આવી હતી

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ વિવાન કેમિકલ નામની ફેક્ટરીનું વિજ કનેક્શન પીજીવીસીએલ તંત્ર દ્વારા કાપવામાં આવ્યું છે.

આ યુનિટ દ્વારા એસિડિક પ્રવાહીનો જમીન પર નિકાલ કરવામાં આવતો હોવાની બાતમીના આધારે જીપીસીબી દ્વારા રેઇડ કરવામાં આવી હતી અને એસિડિક પ્રવાહીનો જ્યાં નિકાલ કરવામાં આવ્યો હતો તેનું સેમ્પલ લઈને ગાંધીનગર મોકલવામાં આવ્યું હતું.‌ જે સેમ્પલ ફેઇલ થતાં જીપીસીબી દ્વારા ગત તા. 08-06-2023 ના રોજ ક્લોઝર નોટીસ આપવામાં આવી હતી જેથી પીજીવીસીએલ દ્વારા આ યુનિટનું વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર