મોરબી: મોરબી ખાખરેચી દરવાજા પાસે જાહેરમાં ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી ખાખરેચી દરવાજા પાસે જાહેરમાં આરોપી વિજયભાઈ મહાશંકરભાઈ પંડ્યા (ઉ.વ.૫૩) રહે. ઘુંટુ ગામ તા.જી. મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૭૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
