Saturday, July 26, 2025

મોરબી: લુણસર ગામે ધર્માદાના લાભાર્થે બે નાટક ભજવાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના લુણસર ગામે બહુચર માતાજીના મંદિર બસ સ્ટેશન ચોકમાં હરસીધ્ધી યુવક મંડળ દ્વારા તા. ૨૮ સપ્ટેમ્બરે નવરાત્રિના ત્રીજા નોરતે બુધવારે રાત્રે ૯:૩૦ કલાકે રાજા હરિશ્ચંદ્ર નાટક ભજવાશે અને ૩જી ઓક્ટોબર નવરાત્રીના આઠમા નોરતે સોમવારે રાત્રે ૯:૩૦ કલાકે “ગાય માતાનો આશીર્વાદ” નાટક ભજવાશે જેમાં હરસીધ્ધી યુવક મંડળ દ્વારા ધર્માદાના લાભાર્થે યોજવામાં આવેલ નાટકમાં ધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભર્યુ હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર