મોરબી : ખોડીદાસ વિનોદભાઈ કાવર (ઉ.વ.21)નું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૯ને ગુરુવાર ના રોજ ગોકુલ ફાર્મ (રવાપર- ઘુનડા રોડ) સમય સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ રાખેલ છે. તેમના વતન લક્ષ્મીવાસ મુકામે સાંજે ૪:૦૦ થી ૬:૦૦ તેમના નિવાસ્થાને બેસણું રાખેલ છે.
માળીયા મીયાણા તાલુકાના ફતેપર ખારાવાડમાથી ડીઝલ ચોરીનો પ્રયાસ કરતા ઈસમને કુલ રૂ.૩૬,૧૦,૯૨૩ નાં મુદામાલ સાથે માળીયા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે, ફતેપર ગામના ખરાવાડમાં અમુક ઇસમો ટેન્કરમાંથી ડિઝલ ચોરી કરી વેચાણ કરે છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા...