Wednesday, July 16, 2025

મોરબી: પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા ભાવનગર જેલ હવાલે કરાયો.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપી સંજય ઉર્ફે રાજુસિંગ રાણાભાઇ વરૂ ઉ.વ.૩૪ રહે.હાલ સિંધોઇ નગર માધાપર ગામ તથા મનહરપુર આજીડેમ-૨ વાડી વિસ્તાર તા.જી.રાજકોટ મુળ રહે.મોટા લુણસર ગામ તા.વાંકાનેર જી.મોરબી વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો દ્વારા અટકાયત કરી આરોપીને પાસા એક્ટ તળે ડીટેઈન કરી ભાવનગર જેલ હવાલે કરાયો છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર