મોરબી: આજે લોકોમાં ફોટા પડવાનો અને લગ્ન પ્રસંગે વિડિયો શુટીંગ તેમજ પ્રિ-વેડીંગનો ખૂબ ક્રેઝ વધી રહ્યો છે ત્યારે હવે મોરબીમાં NICE STUDIO & COLOR LAB વિડીયો એડીટીંગ તથા તમામ પ્રકારના આલ્બમ વગેરે જેવી સુવિધાઓથી સજ્જ NICE STUDIO & COLOR LAB નો મોરબીમાં શુભારંભ. તો આજે NICE STUDIO & COLOR LABની મુલાકાત લો.

આજના મોર્ડન યુગમાં ફિલ્મ સ્ટાર, ક્રિકેટર કે બિઝનેસમેન જેવી સેલીબ્રીટીને જોઈને લોકોમાં ફોટા પડાવાનો, વિડીયો શુટીંગ તેમજ પ્રિ-વેડીંગ વગેરે જેવી પ્રવૃત્તિઓનો ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી વાસીઓ માટે NICE STUDIO & COLOR LAB એક નવુ નજરાણું લઈને આવી ગયુ છે. જેમાં નીચે મુજબનું કામ કરી આપવામાં આવશે.




