મોરબીમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે ડીટેઈન કરી જુનાગઢ જેલ હવાલે મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા કરવામાં આવેલ છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી રોહીતભાઇ કાંતીભાઇ સરવૈયા રહે.સેન્ટમેરી સ્કુલપાસે, નવલખી રોડ મોરબી વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા માટે મોરબી એલ.સી.બી. સાથે પોલીસ ટીમ બનાવી આરોપી રોહીતભાઇ કાંતીભાઇ સરવૈયાને પાસા એકટ તળે ડીટેઇન કરી જુનાગઢ જેલ ખાતે મોકલી આપેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img