મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી પંચાસર રોડ ખ્વાજા પેલેસે પાસે જાહેરમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી પંચાસર રોડ ખ્વાજા પેલેસે પાસે જાહેરમાં આરોપી મહીપતભાઈ મનજીભાઈ દેલવાણીયા (ઉ.વ.૩૫) રહે. વાવડી રોડ ગણેશનગર બાવળીયાપીરની દરગાહની પાસે મૂળ રહે. સરવડ તા. માળીયાવાળા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૩૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img