મોરબીના સેવાભાવી યુવાન અજય લોરીયાએ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે આજે એક અનોખી રીતે ઉજવણી કરી છે
મોરબીમાં સેવા કર્યો માટે આગ્રેસર જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા એ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 72માં જન્મ દિવસ નિમિત્તે મોરબીની જરૂરિયાતમંદ 611 જેટલી દિકરીઓને 1,52,700 રૂપિયા ભરી 250 રૂપિયા(એક દિકરીના) પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી અને અનોખી ઉજવણી કરી તેમના લાબું આયુષ્ય મળે તેવી શુભકામનાઓ પાઠવી હતી
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...