Friday, June 13, 2025

મોરબીમાથી ચિલ ઝડપ કરનાર ઈસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી સીટી એ ડીવીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ ચીલઝડપના આરોપીને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

ગઇ તા.૨૫/૧૦/૨૦૨૩ ના રોજ રાત્રીના આશરે આઠેક વાગ્યાના સમયે મોરબી જુના બસસ્ટેન્ડથી વિજય ટોકીઝ વાળા રોડ ઉપરથી ફરીયાદી મીનાબેન રમેશભાઇ ભવાણીયા રહે.મોરબી નવલખીરોડ લાયન્સનગર સરમરીયા દાદા મંદીર સામે વાળાના હાથમાંથી રોકડ રૂ.૧૨૦૦૦/- તથા ડોકયુમેન્ટ ભરેલ પર્સની ચીલઝડપ કરી અજાણ્યો મોટરસાયકલ ચાલક નાસી ગયેલ હોય જેથી ચીલઝડપ બાબતે નેત્રમ સી.સી.ટી.વી. કેમેરા તેમજ હયુમન સોર્સીસ આધારે તપાસ કરતા પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ. હિરેન ઉર્ફે રવી છગનભાઇ નિમાવત ઉ.વ.૩૦ રહે. મોરબી શનાળા બાયપાસ આનંદનગર મનસુખભાઇ પટેલના મકાનમા મુળ રહે. નશીતપર તા. ટંકારાવાળા ઇસમએ ચીલઝડપ કરેલ જેથી ઇસમને વિશ્વાસમા લઇ યુકિત પ્રયુકિત થી પુછપરછ કરતા ઇસમે ચીલઝડપ કરેલ હોવાની કબુલાત આપતા બનાવમા ઉપયોગમા લીધેલ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ કિં રૂ.૪૦,૦૦૦ તથા ચીલઝડપ કરેલ રોકડ રૂપીયા.૧૨૦૦૦/- તેના રહેણાંક મકાનેથી કબ્જે કરી મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ- ૩૭૯(એ)(૩) મુજબ નો ગુન્હો ડીટેકટ કરવામા આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર