મોરબીમાં સ્કિલ બેઈઝ કોર્સ ચલાવતી નામાંકિત અને નંબર -1 નવયુગ કરિયર એકેડેમી દ્વારા ધમાકેદાર ફ્રેશર્સ પાર્ટીનું આયોજન ક્લબ 36 માં કરવામાં આવેલ હતું.તેમજ ફ્રેશર્સ પાર્ટીની સાથે સાથે વિવિધ કેટેગરી વાઈઝ એવોર્ડ વિતરણ કરી સ્ટુડન્ટને પ્રોતસાહિત કરવામાં આવેલ
નવયુગ ફેશન ડિઝાઇનિંગમાં હાલ 50 જેટલી ગર્લ્સ તેમજ હાઉસ વાઈફ ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી રહેલ છે સાથે સાથે ઓનલાઇન બિઝનેસ અને બુટ્ટીક દ્વારા ખુબ સારી આર્થિક આવક પણ મેળવી રહી છેઆ કાર્યક્રમમાં પ્રમુખપી.ડી કાંજિયા સાહેબ, બળદેવભાઈ, દુષ્યંતભાઈ, ક્રિષ્ન કાંજીયા, તેમજ દીપિકામેમ એ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જો આપ પણ ફેશન ડિઝાઇન અને ઇન્ટરીઅર ડિઝાઇન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગો છો તો ચોક્કસ નવયુગ એકેડેમીની મુલાકાત લેશો.
મોરબીમાં CD ઉતરી બ્લેક મેઇલિંગ અને હની ટ્રેપની વાતો ધારાસભ્ય થી લઈને મોરબીના લોકો અનેક વાર કરી ચૂક્યા છે CD ઉતરી કરોડો રૂપિયા પડાવી લીધા હોય તેવા કિસ્સા મોરબીમાં ચર્ચાતા રહ્યા છે.
ત્યારે મોરબીમાં હનીટ્રેપમા ખેડુતને ફસાવી ૫૩ લાખ પડાવાના ગુનામાં હનીટ્રેપના આરોપીઓ પાસેથી સોનાના બિસ્કીટ તથા સોનાનો ચેઇન તથા...
ગત વર્ષે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સ્થાપના ના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જયુબિલી ની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી એમાં ભૂતપૂર્વ સ્ટાફ અને ભૂતપૂર્વક સ્ટુડન્ટસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાને વિચાર આવ્યો કે સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વર્તમાન વાલીઓને પણ આપણે એક સાથે બોલાવીએ...