ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા અને વિશ્વઉમિયાધામના ટ્રસ્ટીઓની સંયુક્ત બેઠક
આજે બપોરે 5 વાગ્યે અમદાવાદમાં બે સંસ્થાઓના ટ્રસ્ટીઓની બેઠક વિશ્વઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે બે સંસ્થાઓના ટ્રસ્ટીઓની બેઠક
જેમાં ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના પ્રમુખ બાબુ જમના પટેલ રહેશે ઉપસ્થિત તેમજ વિશ્વઉમિયાધામના પ્રમુખ આર. પી. પટેલ સહિતના ટ્રસ્ટીઓ રહેશે ઉપસ્થિત ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના 50 ટ્રસ્ટીઓ વિશ્વઉમિયાધામ બેઠકમાં રહેશે હાજર
