હાલ સમગ્ર ભારત ભરમાં અયોધ્યામાં 22 મી જાન્યુઆરીના રોજ ભવ્ય મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે જેને લઈને સમગ્ર ભારતમાં રહેતા લોકોમાં અનેરો આનંદ છે ત્યારે મોરબીનાં મહેન્દ્રનગરની સોમનાથ પાર્ક સોસાયટી ખાતે ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું
જેમાં બહોળી સંખ્યામાં સોસાયટીનાં ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો યાત્રા માં ઉપસ્થિત રહ્યા હતાં અને ખાસ કરીને મહિલાઓ દ્વારા રાસ ગરબા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું
મોરબી તાલુકાના ફાટસર ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના ફાટસર ગામે રહેતા મુન્નાભાઈ કેગુભાઇ ગાવડ (ઉ.વ.૪૦) નામના યુવકે કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ...
મોરબીના વીશીપરામિ રહેતો યુવક ગુમ થયેલ હોય ત્યારબાદ તેની શોધખોળ હાથ ધરતા મચ્છુ નદીના પાણીમાંથી ડૂબી ગયેલ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ સંજયભાઇ મેઘજીભાઇ ઉધરેજા (ઉ.વ.૩૫) રહે. વીશીપરા રમેશ કોટન મીલની અંદર મોરબીવાળો યુવક ગુમ થયેલ હોય જેથી તેની શોધખોળ કરતા યુવકની મચ્છુ નદીના પાણીમા ડુબી...
હળવદમાં રહેતા અને નોકરી કરતી મહિલા પાસેથી એક શખ્સે ઉછીના પૈસા લઈ પરત દેવા માટે હળવદ મોરબી ચોકડી પાસે બોલાવી મહિલાને પૈસા પછા નહીં આપી ચાર શખ્સોએ જાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી હળવદ રોડ ઉપર...