મોરબી તાલુકા કક્ષાના સ્વાતંત્રતા દિનની ઉજવણી ગોરખીજડીયા ગામે કરવામાં આવશે.
આગામી ૧૫મી ઓગષ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ઉજવવામાં આવશે ત્યારે મોરબી તાલુકા કક્ષાના સ્વાતંત્રતા દિવસની ઉજવણી મોરબી તાલુકાના ગોરખીજડીયા ગામે કરવામાં આવશે.આ ઉજવણી ગોરખીજડિયા ગામની પ્રાથમિક શાળામાં યોજવામાં આવશે.