Sunday, September 15, 2024

ટંકારા પોલીસ કસ્ટડીમાં ચોરીના ગુનાના આરોપીનું મોત…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીનું મોત નીપજયું છે અને નેકનામ વિસ્તારમાં થેયલ ચોરીના ગુનામાં આરોપીને પકડવામાં આવ્યો હતો તેને રાતે પોલીસ કસ્ટડીમાં હતો ત્યારે હાર્ટ એટેક આવી જવાથી તેનું મોત થયું છે..

મળતી માહિતી મુજબ અટક મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનની હદમાં પીએસઆઇ એ.વી. ગોંડલીયા તથા સ્ટાફે ચોરીના ગુનામાં કલમ ૪૫૭ અને ૩૮૦ હેઠળ રામલા કાળુભાઈ કટારા (ઉંમર ૪૫) રહે મૂળ અમનકુવા એમપી અને હાલમાં પોપટ હિરાણીની વાડીએ રહેતા શખ્સની ચોરીના ગુનામાં અટકાયત કરવામાં આવી હતી અને ગત મોડીરાત્રીના તેને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ દવાખાને લઈ જવાતા તેને મૃત જાહેર કરાયો હતો અને હાર્ટએટેક આવી જતાં ચોરીના ગુનામાં પકડાયેલ ઇસમનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે આ કસ્ટોડિયલ ડેથનો બનાવ બનેલો હોય જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા સહિતનો સ્ટાફ હાલમાં ટંકારા ખાતે છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર