Friday, August 22, 2025

મોરબી :- આજરોજ જિલ્લામાં કોરોના ના વધુ ૨ કેસ નોંધાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જિલ્લામાં આજરોજ ફરી કોરોનાના વધુ ૨ કેસ નોંધ છે. બંને કેસ મળીને જિલ્લામાં હાલ કોરોના ના ૨૧ એક્ટિવ કેસ છે. દિવસેને દિવસે કોરોનાના કેસના આંકડામાં વધારો થઈ રહ્યો છે.ત્યારે આજ રોજ કોરોના ના વધુ ૨ કેસ નોંધાયા છે.

મોરબી જિલ્લામાં કોરોના નાં વધુ ૨ કેસ નોંધાયા. મોરબીના શહેરી વિસ્તારમાં કોરોના નો ૧ કેસ ત્યારે બીજી તરફ ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો ૧ કેસ નોંધાયો. આમ જિલ્લામાં કુલ ૨ કેસ નોંધાયા. હાલ જિલ્લામાં કોરોના ના ૧૪ એક્ટિવ કેસ છે. ત્યારે મહત્વની વાત એ પણ છે કે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા નો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર