Sunday, September 8, 2024

મોરબીના મશહૂર ઓલીયા હજરત હોથી શાહ વલી ના ઉર્ષ ની તડામાર તૈયારી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના લીલાપર રોડ ખાતે આવેલ મશહૂર ઓલીયા હજરત હોથીશાવલી નો તારીખ:-૨૦/૦૨/૨૦૨૪ મંગળવાર ને ૨૧/૦૨/૨૦૨૪ બુધવાર ના ઉર્સ મુબારક મનાવવામાં આવશે દર વર્ષની જેમ આ વર્ષ પણ રાબેતા મુજબ ઉર્ષ મુબારક ની ઉજવણી કરવામાં આવશે

તારીખ ૨૦/૦૨/૨૦૨૪ મંગળવારના રોજ હજરત વજીરશા બાપુનો ઉર્ષ મુબારક મનાવવામાં આવશે ત્યારબાદ સાજે ૬:૦૦ કલાકે એલાને આમ ન્યાજ તકસીમ રાખવામાં આવેશે તારીખ ૨૧/૦૨/૨૦૨૪ ને બુધવારના રોજ સાંજે ૬ કલાકે એલાને આમ ન્યાત શરીફ રાખેલ છે તો ન્યાજ (મહાપ્રશાદ) લેવા તમામ હિન્દુ- મુસ્લિમ બિરાદરો એ આવુ ત્યારબાદ રાત્રે ઈશાની નમાજ બાદ શાનદાર નાત શરીફ નો પ્રોગ્રામ રાખવા આવેશે તો રફીક બાપુ મલંગ (મધ્યપ્રદેશ) નાત શરીફ ફરમાવશે ત્યારબાદ રાત્રિના ૧૨:૦૦ કલાકે સંદલ શરીફ ચઢાવવામાં આવશે રાત્રે ૧૧:૦૦ કલાકે મહારાષ્ટ્રના મશહૂર કવ્વાલ અઝીમ નાઝા કવાલીનો શાનદાર પ્રોગ્રામ રાખેલ છે તો તમામ હિન્દુ – મુસ્લિમ ભાઈ ઓ તથા બહેનો આ શાનદાર જલાશા મા આવી સવાબે દાલ હાશીલ કરજો તેની દરગાહ ના ખાદીમ રજાકબાપુ એ એક અખબાર યાદી મા જણવેલ છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર