Tuesday, February 11, 2025

વાંકાનેરમાં યુવતીની હત્યા નિપજાવનાર આરોપીનું રી કન્ટ્રક્શન કરાયું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર: વઢવાણ નજીક આરોપીના ઘરે યુવતીને સોડિયમ પાવડર પીવડાવી ઉપરના રૂમમાં લઈ જઈ યુવતીની હત્યા કરી મૃતદેહ નિકાલના મામલમા આરોપી જીગરની પોલીસે ધરપકડ કરી ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ વાંકાનેરની યુવતી નગ્માને આરોપી નવલસિંહના ઘરે વઢવાણ લઈ જઈ આરોપી જીગર ભનુભાઇ ગોહિલ તથા નવલસિંહ નગ્માને સોડિયમ પાવડર પીવડાવી ઉપર રૂમમાં લઈ જઈ યુવતીના કટકા કરીને અલગ અલગ કોથળામાં ભરી કારમાં લઈ જઈ વાંકાનેર ધમલપર નજીક દાટી મૃતદેહનો નિકાલ કર્યો હતો. આ બનાવમાં વાંકાનેર સિટી પોલીસે આરોપી જીગરની ધરપકડ કરી આરોપીને વઢવાણ ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું છે તેમજ પોલીસે આરોપીને કોર્ટમાં હાજર કરતા ૦૩ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર