વાંકાનેર :- અમરનાથ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ઇસમો ઝડપાયા.
વાંકાનેર સિટી પોલીસ દ્વારા વાંકાનેરના અમરનાથ સોસાયટી માંથી જાહેરમાં જુગાર રમતા ૮ ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.
સીટી પોલીસ ટીમે અમરનાથ સોસાયટીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા
(૧)રોહીતભાઇ બુટાભાઇ મુંધવા,
(૨)રાજદીપસિંહ અનીરૂધ્ધસિંહ ઝાલા,
(૩)યશભાઇ અજયભાઇ જોબનપુત્રા,
(૪)દીપકભાઇ પ્રવીણભાઇ સોલંકી,
(૫)વીરલભાઇ પ્રદીપભાઇ બુધ્ધદેવ,
(૬)ધવલગીરી વિનોદગીરી ગોસ્વામી,
(૭)સાગરભાઇ પ્રદીપભાઇ બુધ્ધદેવ
(૮)ભાવેશભાઇ જયશુખલાલ પાટડીયા જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે તેમને રોકડા રૂપિયા 14,150/- સાથે ઝડપી લઈ જુગારધારા અંતર્ગત ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.