Sunday, September 8, 2024

વાંકાનેર તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાશે….

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર તાલુકા યુવા ભાજપના ઉપ પ્રમુખ શ્રી જગદીશસિંહ બી. ઝાલાના જન્મદિવસ નિમિતે આગામી તારીખ 01/02/2021 સોમવારના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં બહોળી સંખ્યામાં વાંકાનેરની જનતાને રક્તદાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે…

વાંકાનેર શહેરની ગરાસીયા બોડીંગ ખાતે આગામી તા. 01/02/21, સોમવારના રોજ સોમનાથ ક્રેડિટ કો. ઓપ.સો.લી.- વાંકાનેર તેમજ સોમનાથ કન્ટ્રકશન ગ્રુપ-વાંકાનેર દ્વારા વાંકાનેર તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ જગદિશસિંહ ઝાલાના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન રવામાં આવ્યું છે. જેમાં વાંકાનેરની જાહેર જનતાને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે. આ સાથે જ વધુ માહિતી માટે જગદીશસિંહ(મો. 9879958899), મેહુલભાઈ(મો. 9904962446) તથા એમ. કે. જાડેજા(મો.9879014140) પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે…

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર