Sunday, December 8, 2024

વાંકાનેર : લેબર કવાર્ટરમાં બીજા માળેથી પડી જતા યુવાનનું મોત…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેરના વર્ધમાન સીરામીકમાં લેબર કોલોની ખાતે રહેતા બલવીસિંગ દાતારામ ગુર્જર નામના યુવાનનું બીજા માળેથી પગ લપસી જતા નીચે પટકાતાં તેને પગે ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગંભીર ઈજાને કારણે તેનું મોત થયું હતું. આ બનાવની વાંકાનેર પોલીસ દ્વારા નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર