વાંકાનેર નગરપાલિકાની દબાણ હટાવો ઝૂંબેશ બની વધુ તેજ : શહેરભરમાં ઠેરઠેર દબાણો પર બુલડોઝર ફર્યા
વાંકાનેર નગરપાલિકા દ્વારા છેલ્લા થોડા દિવસોથી શહેરભરમાં દબાણ હટાવો ઝૂંબેશ શરૂ કરવામાં આવી હોય, જેમાં આજે નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર નગરપાલિકાની ટીમ દ્વારા બુલડોઝર સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા, આ સાથે જ આગામી સમયમાં પણ આવી જ રીતે તમામ દબાણોને દુર કરવામાં આવશે તેવું ચીફ ઓફિસર દ્વારા જણાવાયું છે.
આ સાથે તેમણે વધુમાં શહેરીજનોને અપીલ કરતા જણાવ્યું હતું કે, શહેરના તમામ નાગરિકો અને વેપારીઓ પણ પાલીકાની આ ઝુંબેશમાં સંપૂર્ણ સહકાર આપી સ્વયં રીતે દબાણો દુર કરે, જેથી શહેરની ટ્રાફિક સમસ્યાનું સાથે મળી નિરાકરણ લાવી શકાય, આ સાથે જ આગામી દિવસોમાં પાલિકા દ્વારા ખુલ્લી જગ્યાઓ પર પાર્કિંગ બનાવવાની પણ તૈયારી દર્શાવી હતી.

મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા હેઠળ ડીટેઇન કરી આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા ભાવનગર જેલ હવાલે કરવામાં આવેલ છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા મેજિસ્ટ્રેટ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપી...
માળીયા (મિં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા દહીંસરા નજીક પાવર હાઉસ પાસે મોરબીના બિલ્ડરના પુત્ર ગોપાલભાઈ ગામી ઉપર ફાયરિંગ કરી બે શખ્સો નાસી ગયા હતા જેમાં તપાસ કરતા બિલ્ડરના પુત્રને દેવું વધી જતાં ત્રણ લાખ રૂપિયા આપી પોતે જ પોતા પર ફાયરિંગ કરાવ્યું હોવાનું ખુલ્યું છે. મોરબી એલસીબી પોલીસે ફાયરિંગ...