આજ રોજ મોરબી ના શનાળા રોડ પર આવેલ સરદારબાગની સામે
પક્ષીઓ માટે પાણીના કુંડાઓ તથા અબોલ પશુઓ માટે પાણીની સિમેન્ટની કુંડીઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું
મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પક્ષીઓને ઉનાળાની ગરમીમાં પાણી મળી રહે તેવા હેતુથી પક્ષીઓ માટે પાણીના ૫૦૦ જેટલા કૂંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં કરવામાં આવ્યુ આની સાથેજ અબોલ પશુઓને જેમકે ગાય, કૂતરાઓ, બિલાડી વગેરેને પણ પાણી મળી રહે તે માટે સિમેન્ટની ૨૫૦ જેટલા કુંડીઓનું પણ રાહત ભાવ (ફક્ત રૂપિયા 80)થી વિતરણ કરવામાં કરવામાં આવ્યુ.આ કુંડીમાં 8થી 9 લીટર જેટલું પાણી ભરી શકાય છે.
