તેમજ કારોબારીના સભ્યોની પણ નિમણુંક કરવામાં આવી છે જેમાં સભ્ય તરીકે મનજીભાઈ માવજીભાઈ પરમાર,વશરામભાઈ વાલજીભાઈ ચાવડા,ચિરાગ ભાઈ વિનુભાઈ સારેસા,રવજીભાઈ ભલાભાઈ ચાવડા,કેશવજીભાઇ પ્રેમજીભાઈ મકવાણા,હિમાંશુભાઈ નરેશભાઈ રાઠોડ,જયંતીભાઈ મોતીભાઈ ડાભી,રમેશભાઈ મોતીભાઈ ચૌહાણ,જયંતીભાઈ ડાયાભાઈ પારધી,દિનેશભાઇ અજાભાઈ પરમાર,શૈલેષભાઈ પ્રવીણભાઈ પંચાલ તેમજ ભરતભાઈ ગણેશભાઈ સોલંકી ની નિમણૂક કરવામાં આવી.
મોરબી: મનો દિવ્યાંગ બાળકોનો સ્પેશિયલ ખેલ મહાકુંભ હિંમતનગર ખાતે તા. 30 એપ્રિલ ના રોજ યોજાયો હતો. જેમાં મોરબી જીલ્લાના 5 મનો દિવ્યાંગ બાળકોએ સ્ટેટ લેવલની ચેમ્પિયન શિપમાં ભાગ લીધો હતો.
સ્ટેટ લેવલની ચેમ્પિયનશિપમાંથી નેશનલ લેવલની ચેમ્પિયનશિપમાં જનારા તમામ દિવ્યાંગ બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.