Wednesday, May 14, 2025

મોરબીના મકનસર ગામેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી-વાંકાનેર હાઈવે ઉપર મકનસર ગામે સ્વામિનારાયણ મંદિર સામેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી-વાંકાનેર હાઈવે ઉપર મકનસર ગામે સ્વામિનારાયણ મંદિર સામે આરોપી યતીશભાઈ બાબુભાઈ મુછડીયા (ઉ.વ.૨૩) રહે. રફાળેશ્વર તા.મોરબી વાળાએ પોતાના હવાલાવાળા હીરો કંપની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-36-AG-17 કિં રૂ.૩૦,૦૦૦ વાળામા ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨ કિં રૂ. ૭૫૦ મળી કુલ કિં રૂ.૩૦,૭૦૦ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર