મોરબીના રવિરાજ ચોકડી નજીક યુવાન દારૂની બોટલ સાથે મળી આવતા મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમ રવીરાજ ચોકડી પાસે આરોપી ઓમપ્રકાશ રત્નારામ પવાર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની રોયલ ચેલેન્જ ક્લાસીક પ્રિમીયમ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની ઇગ્લિશ દારૂની બોટલ નંગ-૦૧ કિં.રૂ.૫૨૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
