Wednesday, May 14, 2025

મોરબીની માધાપરવાડી શાળામાં શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સ્વ.હિરૂબેન જેરામભાઈ હડિયલ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ

મોરબીના લોકો સારા નરસા પ્રસંગે કંઈકને કંઈક દાન પુણ્ય કરતા હોય છે,એવી જ રીતે માધાપરવાડી કન્યા અને કુમાર શાળામાં જીતેન્દ્ર લાલજીભાઈ હડિયલ,ગોપાલ રામજીભાઈ હડિયલ,મુકેશભાઈ દિનેશભાઈ હડિયલ ત્રણેય યુવાનોએ પોતાના દાદીમાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બંને શાળાના ધો.1 થી 4 ના કુલ 300 જેટલા વિદ્યાર્થીઓને ફુલસ્કેપ તેમજ પેન્સિલ,રબબર, પેન્સિલ,સાર્પનર વગેરેની શૈક્ષણિક કીટ અર્પણ કરેલ હતી,બાળકોને અભ્યાસમાં ઉપયોગી એવી મનગમતી વસ્તુ મળતા મુખ પર હાસ્ય ફરી વળ્યું હતું,શાળાના આચાર્ય દ્વારા દાતાઓનો આભાર પ્રકટ કર્યો હતો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર