પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસે રંગપર બેલા ગામની સીમમાંથી ગેરેજના ધંધાર્થી દિવ્યેશભાઈ કિશોરભાઈ અંબાણીના કબ્જામાંથી ટ્યુબોર્ગ પ્રિમીયમ બીયર ઓરીજનલ ગ્રીન ફોર સેલ ઇન ગોઆ લખેલ ૫૦૦ મી.લી ની એલ્યુમિનિયમના કંપની શીલપેક ટીન નંગ-142 કિંમત રૂપિયા 14,200 કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ કલમ-૬૫(એ)(ઇ), ૧૧૬(બી) અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.
