હળવદ મોરબી હાઈવે રોડ નજીક આવેલ મેરુપર ગામના પાટિયા પાસે મંગળવારે રાત્રે કાર અને બાઈક નું અકસ્માત થતા બાઈકચાલક નો ૫૦ વર્ષનઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અને બાઈકની પાછળ સવારે ને 35 વર્ષના યુવકને ઈજા થતાં સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જવા માટે મોરબી સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો મુજે અપને લાશને પી.એમ કરી લાશને પરિવારજનોને સોંપી હતી બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી વધુ તપાસ હાથ ધરી હતી
મોરબી હાઈવે રોડ પર આવેલ મેરુપર ગામના પાટિયા પાસે ચામુંડા હોટલ નજીક મૂળ છોટાઉદેપુરના જિલ્લાના હાલ અને હાલ હળવદ માનસર ગામ ની વાડીમાં ખેત મજૂરી કરી ને પેટીયું રળતા રહેતા ૫૦ વર્ષના મુકેશભાઈ ઇશ્વરભાઇ નાયક અને એના સાથે કિશનભાઇ કંચન ભાઈ બને મોટરસાયકલ લઈને જતા હતા તે દરમિયાન કાર સાથે અકસ્માત સર્જતા 50 વર્ષના મુકેશભાઈ નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજયું હતું ને મોટરસાયકલ ની પાછળ બેઠેલા કિશનભાઈ માથાં ના ભાગે ગંભીર ઈજા થતાં હળવદ ની સરકારી હોસ્પીટલે સારવાર માટે આવે ગંભીર હાલતમાં હળવદ મોરબી ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા બનાવની જાણ પોલીસને થતા પી.સી આર. વિપુલભાઈ ભદ્રેશીયા સહિતના પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી ને વધુ તપાસ હાથ ધરી હતી અને મૃતકની લાશ મુકેશભાઈ મૃતકની લાશને હળવદ ની સરકારી હોસ્પિટલ ત્યારે ફરજ પરના ડો. મેહુલપનારા ના ડોક્ટરે એ લાશને પી એમ કરીને પરિવારજનોને સોંપી હતી હળવદ પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી હતી આગળ વધુ તપાસ પોલીસ સ્ટેશનના પીએસ.આઈ આર.પી ટાપરીયા ચલાવી રહ્યા છે
રવી પરીખ હળવદ
