Tuesday, June 24, 2025

હળવદમા બ્રાહ્મણી નદીમાં ખનીજ ચોરી કરતા 31ની અટકાયત; 25ની શોધખોળ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકામાં આવેલ વાટાવદર (મયુરનગર) અને ચાડધ્રા ગામ વચ્ચે સીમમાં આવેલ બ્રાહ્મણી નદીમાં તથા કિનારે અલગ અલગ વાહનો તથા યંત્રો વડે રેતી ચોરી કરી કુલ કિં રૂ.૧૨,૬૦,૯૭,૬૩૩ નાં મુદામાલ સાથે ૩૧ આરોપીઓની સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય ૨૫ આરોપીઓના નામ ખુલતા તમામ સામે નામ જોગ ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં આવેલ વાટાવદર (મયુરનગર) અને ચાડધ્રા ગામ વચ્ચે સીમમાં આવેલ બ્રાહ્મણી નદીમાં તથા કિનારે અલગ અલગ વાહનો તથા યંત્રો વડે રેતી ચોરી કરી કિં રૂ. ૧૨,૬૦,૯૭,૬૩૩ ના મુદ્દામાલ સાથે ૩૧ આરોપીઓ જીતુભા હિંમતસિંહ પરમાર રહે.ધરતીનગર,હોટલ જનતાની પાછળ, હળવદ, સંતુ ખીરોન યાદવ રહે.ચાડધ્રા ગામની સીમમાં નદિ કિનારે તા.હળવદ મુળ રહે.ઉલ્હી ગામ પોસ્ટ ટેંગ્રરા તા.બેલહર જી.બાંકા રાજય બિહાર, લલનકુમાર તિપન યાદવ રહે.ચાડધ્રા ગામની સીમમાં નદિ કિનારે તા.હળવદ જી.મોરબી મુળ રહે.ઉલ્હી ગામ પોસ્ટ ટેંગ્રરા તા.બેલહર જી.બાંકા રાજય બિહાર, દેવનારાયણ રાજેશ યાદવ રહે.ચાડધ્રા ગામની સીમમાં નદિ કિનારે તા.હળવદ જી.મોરબી મુળ રહે.ઉલ્હી ગામ પોસ્ટ ટેંગ્રરા તા.બેલહર જી.બાંકા રાજય બિહાર, ખેરશીદ હમીદ અંસારી રહે.ચાડધ્રા ગામની સીમમાં નદિ કિનારે તા.હળવદ જી.મોરબી મુળ રહે.બરીયારપુર ગામ, તા.ગમ્હરીયા જી.શિવાન રાજય બિહાર, નરભુ મડીયા નિનામા રહે.અવધ બંગલો,આસોપાલવ સોસાયટીની પાછળ,સરા રોડ, હળવદ જી.મોરબી મુળ રહે.દિકડી ગામ, તા.રાણાપુર જી.જાંબુઆ રાજય મધ્યપ્રદેશ, રાજુ તખુભાઇ પીપળીયા રહે.નીચી માંડલ ગામ તા.જી.મોરબી, દિપકભાઇ નટુભાઇ લોદરીયા રહે.પંચમુખી વિસ્તાર શેરી નં.૦૧,ટેલીફોન એક્ષચેન્જ ઓફિસ પાછળ,હળવદ જી.મોરબી, છેદીલાલસિંહ શ્યામલાલ ઠાકુર રહે.હળવદ,માળીયા હાઇવે પર જીતુભા દરબારની વાડીમાં મુળ રહે.મજેઠીયા ગામ, તા.રાહીબિલાસ જી.રાયબરેલી રાજય ઉતરપ્રદેશ, અવધેશ શ્યામલાલ ઠાકુર રહે.હળવદ,માળીયા હાઇવે પર જીતુભા દરબારની વાડીમાં મુળ રહે.મજેઠીયા ગામ, તા.રાહીબિલાસ જી.રાયબરેલી રાજય ઉતરપ્રદેશ, સંજય જલીયા અમલીયા રહે. અવધ બંગલો,આસોપાલવ સોસાયટીની પાછળ, સરા રોડ, હળવદ જી.મોરબી મુળ રહે.સજવાની બડી ગામ, તા.રાણાપુર જી.જાંબુઆ રાજય મધ્યપ્રદેશ, સચીન વિધાર્થીપ્રસાદ પટેલ રહે.ચાડધ્રા ગામની સીમમાં નદિ કિનારે તા.હળવદ જી.મોરબી મુળ રહે.ફરાદા ગામ, તા.મઉગંજ જી.રિવા રાજય મધ્યપ્રદેશ, અબ્દુલબારી શાહબુદિન શેખ રહે.ચાડધ્રા સીમમાં નદિકાંઠે તા.હળવદ જી.મોરબી મુળ રહે.ઉદવા ગામ, તા.સાહેબગંજ જી.રાંચી રાજય ઝારખંડ, મહમદમરફત સોરાબ શેખ રહે. ચાડધ્રા સીમમાં નદિકાંઠે તા.હળવદ જી.મોરબી મુળ રહે.ઉદવા ગામ, તા.સાહેબગંજ જી.રાંચી રાજય ઝારખંડ, ગગજીભાઇ ઉર્ફે રમેશભાઇ મગનભાઇ ગેડાણી રહે.ધર્મનગર શેરી નં.૦૧,શીવમ હોસ્પિટલ પાછળ,મોરબી તા.જી.મોરબી મુળ ગામ.રાયસંગપુર તા.હળવદ જી.મોરબી, રોહિત મનોજભાઇ દેગામા રહે.પંચમુખીનગર,ટેલીફોન એક્ષચેન્જ ઓફિસ પાસે,હળવદ જી.મોરબી, સંજય નાગરભાઇ બજાણીયા રહે.જૂના દેવળીયા તા.હળવદ જી.મોરબી, વિશાલ ધીરજભાઇ કુડીયા રહે.અજીતગઢ તા.હળવદ જી.મોરબી, પ્રવિણભાઇ બાબુભાઇ ડુમાળીયા રહે.નવલખી ફાટકની બાજુમાં,ધ્રુતારી વિસ્તાર,મોરબી, દિનેશભાઇ બચુભાઇ ચાળા રહે.અજીતગઢ તા.હળવદ જી.મોરબી, અક્ષય ચતુરભાઇ સાતોલા રહે.મીયાણી તા.હળવદ જી.મોરબી, વિજયકુમાર શ્રીજગદીશ યાદવ રહે.ચાડધ્રા ગામની સીમમાં નદિ કિનારે તા.હળવદ જી.મોરબી મુળ રહે.ટારા ગામ પોસ્ટ હડીયાદપુર તા.જી.બેગુસરાય રાજય બિહાર, રાધેશ્યામ ભમરસિંહ વસુનીયા રહે.ટીંબડી પાટીયા,મોરબી ખાતે ભાડેથી મુળ રહે.ઇન્દ્રાવલ ગામ તા.બદનાવલ જી.ધાર રાજય મધ્યપ્રદેશ, મહિપાલસીંગ ચીંટાઇસીંગ રહે.મીયાણી ગામ તા.હળવદ જી.મોરબી મુળ રહે.મજેઠીયા ગામ, થાના બદોકર જી.રાયબરેલી રાજય ઉતરપ્રદેશ, વિપુલભાઇ જાદવજીભાઇ થરેસા રહે.ધનાળા તા.હળવદ જી.મોરબી, પ્રકાશભાઇ રમેશભાઇ ઠાકોર રહે.બેલા તા.જી.મોરબી, હરેશભાઇ રાઘવજીભાઇ જોગડીયા રહે.ઘુંટુ તા.જી.મોરબી, નવઘણભાઇ મનસુખભાઇ પોરડીયા રહે.કેદારીયા તા.હળવદ જી.મોરબી, કિશોરભાઇ બાબુભાઇ સોલંકી રહે.રામપરા તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર, અજીત રામસુજાન રહે.ચાડધ્રા નદિના પટમાં તા.હળવદ જી.મોરબી મુળ રહે.ગુડબા ગામ, તા.રામનગર જી.સતના રાજય મધ્યપ્રદેશ, તુકલાલ વાસુદેવ પ્રજાપતિ રહે.ચાડધ્રા નદિના પટમાં તા.હળવદ જી.મોરબી મુળ રહે.સમરીયા ગામ, થાના ચોપારણ જી.હજારીબાગ રાજય ઝારખંડ વાળાને સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ઝડપી પાડયા છે જ્યારે અન્ય ૨૫ આરોપીઓ સુનીલભાઇ કોળી રહે.હળવદ જી.મોરબી, જેઠાભાઇ વણઝારા રહે.હળવદ જી.મોરબી, જગો ઉર્ફે ઠુંઠો ભરવાડ રહે.હળવદ જી.મોરબી, સંદિપ ડાંગર રહે.વાટાવદર (મયુરનગર) તા.હળવદ જી.મોરબી, ઉદય આહિર રહે.મોરબી, લાલો આહિર ઉર્ફે બીકે કરશનભાઇ રહે. રહે.વાટાવદર (મયુરનગર) તા.હળવદ જી.મોરબી, પરેશ પટેલ રહે.અણીયાળી તા.જી.મોરબી, મહિન્દ્રા કંપનીની બોલેરો કેમ્પર ગાડી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વગરની ગાડીનો ચાલક/માલીક, અશોક લેલન કંપનીનું રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વગરનો ચાલક/માલીક, અશોક લેલન કંપનીનો ઓપન ટ્રક રજીસ્ટ્રેશન નંબર GJ-3-V-9736 નો ચાલક/માલીક, ટ્રેકટર લોડર જોન ડીયર કંપનીનું જેના રજીસ્ટ્રેશન નંબર અવાંચ્યા નો ચાલક/માલીક, મહિન્દ્રા ૨૭૫ DI ટ્રેકટર ટ્રોલી સાથેનું જે ટ્રેકટર કે ટ્રોલી સાથે કોઇ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવેલ નથી જે ટ્રેકટરના એન્જીન નંબર RFNB11196 નો ચાલક/ડ્રાઇવર, ફરીયાદમાં દર્શાવેલ સીરીયલ નંબરો તથા મોડેલ નંબરોવાળા કુલ-૧૨ હિટાચી મશીનો ચાલક/માલીક, ફરીયાદમાં દર્શાવેલ નંબરોવાળા કુલ-૧૫ ડમ્ફર વાહનોના ચાલક/માલીક, ફરીયાદમાં દર્શાવેલ કુલ-૧૪ હુડકાઓના ચાલક/માલીક, હોન્ડા એકટીવા ગ્રે કલરનું રજીસ્ટ્રેશન નંબર GJ-36-AE-9143 ના ચાલક/માલીક, હિરોહોન્ડા સ્પેલન્ડર કાળા રંગનું રજીસ્ટ્રેશન નંબર GJ-36-AD-5078 ના ચાલક/માલીક, હિરો ગ્લેમર કાળા રંગનું રજીસ્ટ્રેશન નંબર GJ-36-AD-6239 ના ચાલક/માલીક, હિરો પ્રેસન પ્રો કાળા રંગનું રજીસ્ટ્રેશન નંબર GJ-3-DM-1820 ના ચાલક/માલીક, હિરોહોન્ડા સ્પેલન્ડર કાળા રંગનું રજીસ્ટ્રેશન નંબર GJ-36-AG-9143 ના ચાલક/માલીક, હિરોહોન્ડા સ્પેલન્ડર કાળા રંગનું રજીસ્ટ્રેશન નંબર GJ-21-A-327 ના ચાલક/માલીક, એપલ કંપનીનો પાસવર્ડ મોબાઇલ ફોનનો ધારક, વીવો કંપનીનો પાસવર્ડ લોક વાળો મોબાઇલ ફોન, વીવો કંપનીનો પેર્ટન લોક વાળો મોબાઇલ ફોન, સેમસંગ કંપનીનો કાળા રંગનો મોબાઇલ ફોન એરટેલ કંપનીનું સીમકાર્ડનો ધારક સહિતના સ્થળ પરથી નાસીજનાર તમામ આરોપીઓને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે તથા તમામ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ -૧૨૦(બી),૩૭૯,૧૧૪,તથા MMRD એક્ટની કલમ ૪(એ),૨૧ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર