હળવદ મા ચુવાળીયા કોળી ઠાકોર સમાજ ના ઘર્મ ગુરુ સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુ ની જન્મ જયંતી નિમિત્તે હળવદના વિનુભા ગ્રાઉન્ડ થી બસ સ્ટેશન રોડ સરા રોડ થી શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી
શોભાયાત્રા પહેલા ગીરનારી સંત શ્રી વેલનાથ બાપુ ની પ્રતિમા ને ફુલહાર પૂજન કરવામાં આવેલ
આ પ્રસંગે હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા જીલ્લાપંચાયતસભ્ય મેરા ભાઇ ઠાકોર. તાલુકા પંચાયત ના સભ્ય રમેશભાઈ
ઝીઝુવાડીયા. . ઠાકોર સમાજના અગ્રણી વિજય ઠાકોર ભરતભાઈ ઠાકોર . સંજયભાઈ ઠાકોર. લાલા સુરેલા. સતિષ ભાઇ સનુરા આ કાર્યક્રમા ઠાકોર સમાજ યુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી.
રવી પરીખ હળવદ
