Saturday, May 10, 2025

હળવદમાં સગર્ભાઓ માટે નિશુલ્ક સોનોગ્રાફી કેમ્પ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી ના હળવદ ખાતે ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ દ્વારા ડોક્ટર માલપરા સાહેબના દવાખાને હળવદ તાલુકાના સગર્ભા મહિલા માટે નિશુલ્ક સોનોગ્રાફી કેમ્પ યોજવામાં આવેલ.

 કેમ્પમાં ત્રણ થી આઠ મહિનાસુધી સગર્ભા 35 મહિલા સગર્ભાએ ચેક-અપ કરાવામ આવેલ . જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવેલ આ કેમ્પમાં મહિલા મોરચાના પ્રભારી ઉર્વશી બેન પંડ્યા તથા હળવદ શહેર મહિલા મોરચાના પ્રમુખ પન્ના બેન રાવલ, હળવદ ધાંગધ્રા ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, કેતનભાઇ દવે, તપનભાઈ દવે, દાદુ ભાઈ ડાંગર, રવજીભાઈ દલવાડી, ડોક્ટર બી. ટી. માલમપરા, અશોકભાઈ પ્રજાપતિ, હીનાબેન મહેતા,રણછોડભાઈ દલવાડી વગેરે ઉપસ્થિત રહ્યા હતા

રવિ પરીખ હળવદ

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર