પ્રભાસતીર્થ સ્થીત સોમનાથ મંદિરની નીચે ત્રણ માળની ઈમારત વડાપ્રધાન મોદીની સૂચનાથી IIT ગાંધીનગર અને આર્કિયોલોજી વિભાગ દ્વારા કરાયેલું સંશોધન.
સોમનાથ મંદિરની નીચે ત્રણ માળની ઈમારત હોવાનું સંશોધનમાં બહાર આવ્યું
વધુ જુઓ
કોરોના વેક્સીન લીધા પછી જ ગોવા ટ્રીપ કરી શકશો,ગોવાના પર્યટન મંત્રીએ લીધો નિર્ણય
ગોવાના પર્યટન પ્રધાન મનોહર અજગાંવકરે ગુરુવારે કહ્યું હતું કે ટૂરિઝ્મને એક વાર ખોલવું પડશે પરંતુ તે લોકો માટે જ જેમણે રસીના બંને ડોઝ મેળવ્યા છે. પર્યટન પ્રધાને કહ્યું, 'મારો અંગત મત છે કે એકવાર રસીકરણના બંને ડોઝ પૂર્ણ થયા પછી જ લોકોને અહીં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. અમારે ગોવા...
સૂર્યગ્રહણ 2021: જાણો ક્યાં દેખાશે સૂર્યગ્રહણ ? સાથે જ ગ્રહણ દરમિયાન શું સાવચેતી રાખવી અને તેના વિશેની બધી જ માહિતી જાણો.
સૂર્યગ્રહણ 2021 અપડેટ્સ: આજે એટલે કે 10 જૂનના રોજ વિશ્વભરના લોકો સૂર્યગ્રહણનો નજારો જોશે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આજે બપોરે શરૂ થશે. ગ્રહણ બપોરે 01:42 થી શરૂ થઈ અને સાંજે 06:41 સુધી ચાલશે. આ સૂર્યગ્રહણ ભારતમાં જોઇ શકાશે નહી. જેના કારણે આ સૂર્યગ્રહણની સુતક અવધિ માન્ય રહેશે નહીં. આ ગ્રહણ...
શું તમે નબળા હાડકાંની સમસ્યાથી પરેશાન છો ? તો પછી રોજ આ વસ્તુઓ ખાઓ, જેનાથી હાડકાં બનશે મજબૂત.
હાડકાં શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે આપણા શરીરનો આધાર છે અને સ્નાયુઓ તેમજ શરીરને મજબૂત બનાવવા માટે મજબૂત હાડકાં હોવા જરૂરી છે. ઇંડા પ્રોટીનનો શ્રેષ્ઠ સ્રોત માનવામાં આવે છે અનાજ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે ખોરાકમાં ચીઝનો સમાવેશ કરીને હાડકાંને મજબૂત બનાવી શકાય છે. જો આપણા...