Friday, May 9, 2025

મોરબીના ધુળકોટ ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના ધુળકોટ ગામે ઝાંપા અંદર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધુળકોટ ગામે ઝાંપા અંદર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી અમરશીભાઈ તળશીભાઈ ચોટલીયા, નરશીભાઈ લાલજીભાઇ સાપરીયા, મનસુખભાઇ કુંવરજીભાઇ રાઠોડ રહે બધાં ધુળકોટ ગામ તા.જી. મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧૦,૧૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર