Friday, February 13, 2026

આકાશ અંબાણી બન્યા નવા જીયો કિંગ, મુકેશ અંબાણીએ જિયોના ડાયરેકટર પદેથી આપ્યું રાજીનામું !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

એશિયાના સૌથી ધનિક વ્યકિત પૈકી એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ મોટો આંચકો આપ્યો છે. મુકેશ અંબાણીએ જિયો ટેલિકોમના ડાયરેક્ટરપદેથી રાજીનામું ધરી દીધું છે. તેમના પુત્ર આકાશ અંબાણીને જિયોના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે.

અહેવાલ અનુસાર રિલાયન્સ જિયોના ચેરમેનનો પદભાર હવે પુત્ર આકાશ અંબાણી સંભાળશે. આકાશ જિયોના બોર્ડમાં હાલ નોન એક્ઝયુકિટીવ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યાં છે.

નવેમ્બર મહિનાના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના કારોબારના ભાગલા કરીને પુત્રો અને દિકરીને વહેંચીને તેઓ કુશળ કર્તાહર્તા બન્યા બાદ રિટાયરમેન્ટ લઈ શકે છે તેવા અહેવાલ વહેતા થયા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર