Sunday, May 4, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

10941 POSTS

ગત રોજ ગુજરાત પ્રદેશ આપ દ્વારા વિધાનસભા ચુંટણીના પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી

મોરબી-માળીયા, ટંકારા-પડધરીના પ્રભારીઓની વરણી કરવામાં આવી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશની ટીમ દ્વારા આગામી સમયમાં આવનારી વિધાનસભા 2022ની ચૂંટણી માટે પ્રભારીઓની નિમણુક કરાઇ...

શું મોરબી જાંબુડિયા અ‍ારટીઓ કચેરીનુ વીજ કનેક્શન કપાતા કપાતા રહી ગયુ ?

પીજીવીસીએલ ટીમ લાઈન કાપવા પહોંચી આરટીઓ અધિકારીએ બાકી બિલ થોડા દિવસોમાં ભરી આપવાનું કહેતા વીજ તંત્રની ટિમ પરત ફરી મોરબીના જાંબુડિયા ગામ નજીક આવેલ આરટીઓ...

આવતી કાલે મોરબી જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી મીટીંગ યોજાશે

મોરબી : ગુજરાત યુથ કૉંગ્રેસ સમિતિના પ્રમુખની સૂચના અનુસાર મોરબી જીલ્લા યુથ કોંગ્રેસની જિલ્લા કારોબારી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી અને...

ચરાડવા ગામે માં આઈ રાજબાઇ ના પ્રાગટ્ય પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

હોમ હવન ધ્વજારોહણ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાગણ સુદ બીજ એટલે રાજલ બીજ અને માં આઈ રાજબાઇ નું પ્રાગટ્ય પર્વ જેની ભવ્ય...

મોરબીમાં મોબાઈલ માં થયો અચાનક બ્લાસ્ટ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલી એક જીન્સ પેન્ટની દુકાનમાં આજે એક મોબાઈલમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી હતી.જેમાં દુકાનના માલિકે મોબાઈલ...

શકતશનાળાના સેવાભાવી એ કુળદેવીના પ્રાગટ્ય પર્વ પર બાળકોને નોટબુક-પેન નું વિતરણ કર્યું

મોરબીના શકતશનાળાના રહેવાસીએ પોતાના કુળદેવીના પ્રાગટ્ય ના દિવસે શકતશનાળાની સ્કુલમાં બાળકોને નોટબુક અને પેનનું વિતરણ કર્યું હતું. આઈ ભક્તો માં ની જન્મજયંતી નિમિત્તે હોમ હવન...

ગાંધીનગરમાં યોજાનાર ડિફેન્સ એક્સ્પો 2022 કરાયો રદ, નવી તારીખો થશે જાહેર

ડિફેન્સ એક્સ્પોની નવી તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. ગાંધીનગરમાં માર્ચ 10થી 14 દરમિયાન સંરક્ષણ પ્રદર્શન ડિફેન્સ એક્સપો-2022 પાછો ઠેલાયો છે. ગુજરાતમાં પહેલી વાર સંરક્ષણ...

મોરબી નગરપાલિકા એ જુનાં બાકી રહેલા મિલ્કત વેરા પર માફી યોજના શરૂ કરી

ગુજરાત સરકાર ના આઝાદી નાં અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી નગરપાલિકા દ્વારા જુનાં બાકી રહેલા મિલ્કત વેરા ની માફી યોજના શરૂ કરવામાં આવેલ છે વધુ જાણવા...

યુક્રેન મા ફસાયેલ મોરબી ના વિધાર્થી ની સહી સલામત વતન વાપસી

યુક્રેનમાં યુદ્ધ ની સ્થિત વચ્ચે ફસાયેલા મોરબીના બે વિદ્યાર્થી પૈકી એક વિદ્યાર્થી ની સહીસલામત પોતાના ઘેર પરત આવી પહોંચતા તેમના પરિવાર મા ખુશી નું...

મોરબી જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ

મોરબી જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ જે. બી. પટેલ દ્વારા જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી...

તાજા સમાચાર

- Advertisement -spot_img