Thursday, September 11, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11949 POSTS

PWD કર્માચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથકો પર PWD કર્મચારીઓ કરી રહ્યા છે કુશળતાથી સંચાલન

PWD કર્માચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથકોએ મતદારો કરી રહ્યા છે કતારો લગાવીને મતદાન મોરબી : મોરબીમાં રામકૃષ્ણનગર વિવેકાનંદ કન્યા પ્રાથમિક શાળા ખાતે આજે PWD કર્માચારીઓ...

મહિલા મતદારે તબિયત નાદુરસ્ત હોવા છતા મતદાન કરી સૌને મતદાન કરવા અપીલ કરી 

‘ડેલીએ ડેલીએ એક જ નાદ, પહેલા મતદાન પછી બીજી વાત’ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન મોરબી સહિતના જિલ્લાઓમાં આજે ચાલી રહ્યું છે ત્યારે મતદાનના...

મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર જયંતભાઈ પટેલે મતદાન કર્યું

મોરબી: ગુજરાતમા પ્રથમ તબક્કામાં વિધાનસભા ચુંટણી માટે સવારથી મતદાન શરુ થઇ ગયુ છે ત્યારે મોરબી- માળિયા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલે પોતાના મતાધિકારનો...

મોરબી જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પર આજે મતદાન: મોરબી જીલ્લાના 8.17 લાખ મતદારો નક્કી કરશે ઉમેદવારોનું ભાવી

મોરબી: વિધાનસભાની ચૂંટણીના મતદાન દિવસની આતુરતાથી રાહ જોવાઈ રહી ત્યારે આજે ગુજરાતમાં વિધાનસભા ૮૯ બેઠક ઉપર ચૂંટણીનુ પ્રથમ તબ્બકાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે....

હળવદના માલણીયાદ ગામે ઝેરી દવા પી લેતા મહીલા સારવારમાં

હળવદ: હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં જયપાલસિંહ સુરૂભા રાઠોડની વાડીએ ઝેરી દવા પી જતા મહીલા સારવારમાં હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મુળ પંચમહાલ...

મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું

મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના...

મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લામાં સભા, સરઘસ, આંદોલન, રેલીની શક્યતાઓને ધ્યાને લઈને મોરબી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર મોરબી જિલ્લાના...

મોરબી જિલ્લાના દિવ્યાંગ ૩,૯૬૦ તથા ૮૦ વર્ષ ઉપરની ઉમરના ૧૩,૨૫૦ મતદારોને સંવેદના પૂર્ણ મતદાન કરાવવામાં આવશે

PWD  તથા ૮૦ વર્ષ ઉપરની ઉમરના મતદારો સરળતાથી અને સુગમ વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે વિવિધ સુવિધાઓ ઉભી કરાઈ મોરબી જિલ્લામાં કુલ ૩,૯૬૦ દિવ્યાંગ મતદારો...

સ્વાગત છે સિરામીક મતદાન મથકમાં ! -મોરબીના ધરમપુર ખાતે સિરામીક ઉદ્યોગની ઝાંખી કરાવતું સવિશેષ મતદાન મથક ઉભું કરાયું

જિલ્લા ચૂંટણી અધિકારી જી.ટી. પંડ્યાના માર્ગદર્શનમાં ધરમપુર જિલ્લાની ઔદ્યોગિક બાબતોને ઉજાગર કરતું સિરામીક મતદાન મથક ઉભું કરાયું મોરબી: મોરબીમાં વિધાનસભાની ચૂંટણીના મતદાન માટે સખી મતદાન...

મોરબીના મતદાન મથકો પર હથિયારધારી પોલીસ જવાનો સાથે બુથ પર ઇવીએમ અને વીવીપેટ મશીન સહિતની સામગ્રી રવાના

મોરબી જિલ્લાના વિધાનસભાના ૯૦૫ મતદાન મથકો ઉપર અંદાજીત ૫,૪૦૦ કર્મચારીઓ ફરજ પર તૈનાત મોરબી: મોરબી જિલ્લામાં આવતી કાલે ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે જિલ્લાની વિધાનસભાની...

તાજા સમાચાર

- Advertisement -spot_img