Sunday, December 8, 2024

માળિયા મિયાણા પોલીસે એક વર્ષ દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા મીયાણા. પો.સ્ટે.મા પ્રોહીબિશનના ગુનામાં પકડાયેલ પરપ્રાતીય ઇગ્લીસ દારુના જથ્થા નો નાશ કરતી માળીયા મીયાણા પોલીસ

આજ રોજ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં સ.ને.૨૦૨૨ તથા સ.ને.૨૦૨૩ ના વર્ષમાં અલગ અલગ કુલ ૨૭ પ્રોહીબીશન ગુનામાં પકડાયેલ પરપ્રાંતીય વિદેશી દારૂ તથા બીયર ની કુલ બોટલો નંગ ૪૯૯૩૭ કિં.રૂ.૧૦૫૯૬૩૯૪/- નો નાસ કરવામાં આવ્યો

નામદાર જયુ.ફક.મેજી સા માળીયા મીયાણા કોર્ટના હુકમ મુજબ માળીયા મી જખરીયા પીર જવાના રસ્તે આવેલ પડતર ખરાબા વાળી જમીન જખરીયા પાટી વાંઢ પાસે સબ ડિવી. મેજી. સંદિપકુમાર વર્મા હળવદ માળીયા તથા I/C નાયબ પોલીસ અધિક્ષક કે.એ.વાળા મોરબી વિભાગ મોરબી તથા સર્કલ પો.ઇન્સ એન.એ.વસાવા મોરબી સર્કલ મોરબી તથા સુપ્રીટેન્ડેન્ટ નશાબંધી અને આબકારી અધી એચ.જે.ગોહીલ રાજકોટ નાઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર