Thursday, December 25, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદના ધનાળા પાટીયા નજીક આઇસર સાથે બોલેરો ગાડી અથડાતાં યુવકનુ મોત

મોરબી: હળવદના ધનાળા પાટીયા પાસે રોડ ઉપર આઈસર સાથે બોલેરો કાર ભટકાતાં કાર ચાલકનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં મૃતકના સાઢુભાઈએ હળવદ પોલીસ સ્ટેશનમાં...

મોરબીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઇસમોને રૂ.7,13,500ના મુદામાલ સાથે પકડી પાડતી મોરબી એલસી.બી.

મોરબી: પોલીસ અધિક્ષક મોરબીનાએ મોરબી જિલ્લામાં ચાલતી જુગારની બદ્દી સદંતર નાબુદ કરવા અંગે એલ.સી.બી. મોરબીનાઓને જરૂરી સુચના આપતા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન તથા...

મોરબી જલારામ મંદિર ખાતે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પરિવાર ના સહયોગથી આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૧૮૫ દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધી ના ૧૩ કેમ્પ માં કુલ ૪૦૪૩ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું. સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ...

મોરબીમાં પાન-મસાલાની દુકાનમાંથી 1.54 લાખના માલમતાની ચોરી કરનાર ત્રીપુટી ઝડપાઈ

મોરબી: થોડા દિવસ પહેલા ગત તા. ૩૦-૩૧ ના રોજ મોરબી શનળારોડ ઉપર આવેલ સમયના ગેઇટ પાસે આવેલ “ બજરંગ સેલ્સ એજન્સી " નામની દુકાનના...

હળવદના મેરૂપર ગામેથી યુવતી લાપતા

મોરબી: હળવદમાં ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતી યુવતી હળવદ તાલુકાના મેરૂપર ગામેથી લાપતા થઈ હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મુળ સુરેન્દ્રનગરના વતની...

મોરબીના નારણકા ગામે આધેડે ઝેરી દવા ગટગટાવી

મોરબી: મોરબી તાલુકાના નારણકા ગામે આધેડે ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નારણકા ગામે રહેતા ૫૧ વર્ષીય...

મોરબી: ત્રાજપર ખારી‌મા તીનપત્તીનો જુગાર રમતા બે ઝડપાયાં

મોરબી: મોરબીના ત્રાજપર ખારી‌મા આંગણવાડી નજીક તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ખારી‌મા...

વાંકાનેરમા ટી-શર્ટ પેન્ટથી ભરેલ ઈકો કારની ઉઠાંતરી, રૂ, 5.5 લાખના મતામાલની ચોરી

મોરબી: વાંકાનેર શીવપાર્ક સોસાયટીમા ટી-શર્ટ પેન્ટથી ભરેલ ઈકો કાર અજાણ્યા શખ્સો ઉઠાવી જતાં કુલ 5.5 લાખના મતામાલની ચોરી થઇ હોવાની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં...

મોરબીના રવાપર ઘુનડા રોડ પર ખુલ્લા પ્લોટમાં રેતી કપચી નાખવા બાબતે સામ સામે ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના રવાપર ઘુનડા રોડ પર ખુલ્લા પ્લોટમાં રેતી કપચી નાખવા બાબતે બે પક્ષો એ એકબીજા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ...

અનઅધિકૃત રીતે અંગ્રેજીદારૂના વેચાણકર્તા આરોપીને પાસા તળે લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે ધકેલતી એલ.સી.બી.મોરબી

મોરબી: પોલીસ અધિક્ષક મોરબીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઇશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા જરૂરી સુચના આપતા તેઓના માર્ગદર્શન...

તાજા સમાચાર