Wednesday, September 17, 2025
- Advertisement -spot_img

મોરબી

અનેક વાયદા અને વચનો વચ્ચે પ્રાથમિક સુવિધાઓ જંખતું મારુ મોરબી !

મોરબી જિલ્લાએ સમગ્ર ભારત અને વિશ્વભરમાં ઓદ્યોગિક નગરી તરીકે ખૂબ નામના મેળવી છે. એક સમયે સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાતું મોરબી હાલ ઘણી સમસ્યાઓ થી...

આત્મહત્યાના ઇરાદે પુલ પરથી કૂદકો મારનાર યુવાનનું સારવાર દરમિયાન મોત

ગઈકાલે મોરબી ના પુલ પડે આવેલ મહેન્દ્ર ડ્રાઇવ રોડ પરથી યસ રમેશભાઈ ચૌહાણ નામના યુવાને હતમહત્યા કરવાના ઇરાદે નીચે જંપલાવ્યું હતું. ત્યારે તેને સારવાર...

RTE હેઠળ ચોથા રાઉન્ડમાં મોરબી જિલ્લામાં વધુ ૧૭ બાળકોને પ્રવેશ અપાયા

પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ ૨૮ જૂન સુધીમાં આધાર પુરાવા જમા કરાવવાના રહેશે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% લેખે ધોરણ-૧માં નબળા...

મોજીલા મોરબી ના આંગણે સ્વ રમેશ મહેતા શ્રધ્ધાંજલિ અને કલાકારોને એવોર્ડ અર્પણ ક્રાર્યક્રમ યોજઓ

મોરબી , મોજીલા મોરબીના આંગણે સ્વ . રમેશ મહેતા શ્રધ્ધાજલી & ગુજરાતી , હિન્દી ફિલ્મ સાથે સંકળાયેલા કલાકાર - કસબીઓને એવોર્ડ આપી સનમાનુ આયોજન...

નગરપાલિકામાં પ્રજાના ટેક્સના પૈસાનો ગેર ઉપયોગ અને ભ્રષ્ટાચાર વિરોધમાં કોંગ્રેસ દ્વારા તાળાબંધી અને હલ્લાબોલ કરાશે.

ભાજપ શાસિત મોરબી નગરપાલિકામાં બહુમતીના જોરે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. તેમજ નગરપાલિકા પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે ત્યારે પાલિકા ના આવા...

વર્ષા ઋતુની શરૂઆતમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વાર પર્યાવરણ પ્રોજેક્ટ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના મંત્રી કેશુભાઈ દેત્રોજા,અને દાતા સભ્ય બીરેન્દ્રસિંહ રાઠોડનાં જન્મ દિવસે પર્યાવરણ ની જાગૃતિનો સમાજમાં એક ઉમદા સંદેશા માટે વૃક્ષા...

મોરબીના આંબાવાડી કલસ્ટરની શાળાઓમાં પ્રવેશોત્સવની ગરીમામયી ઉજવણી

વજેપરવાડી-શક્ત શનાળા અને રાજપર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું નમૂનેદાર આયોજન શાળા પ્રવેશોત્સવ દરમ્યાન પર્યાવરણની જાળવણી માટે વૃક્ષા રોપણ પણ કરાયું મોરબી જિલ્લામાં સમગ્ર...

ગાંધીનગર થી આવેલા મહિલા અને બાળ વિભાગના અધિકારીની ઉપસ્થિતિમાં માળીયામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

હાલ ૧૭માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લામાં માળીયા તાલુકાના વર્ષામેડી, વવાણીયા તેમજ મોટા દહિંસરામાં ગાંધીનગર...

વેદનાં v/s વિકાસ જંખતું મોરબી : પત્રકાર મેહુલ ગઢવીની કલમે

મોરબી : 'તારે જરૂર છે ટેકાની, મારે જરૂર છે કેસની તો ચાલને પથારી ફેરવીએ દેશની !' આ સૂત્ર મોરબીનું નેતૃત્વ જેના સિરે છે અને...

મોરબીની ફાટસર શાળામાં ભવ્યાતિભવ્ય પ્રવેશોત્સવની ઉજવણી

મોરબી જિલ્લામાં સમગ્ર ગુજરાતની સાથે સાથે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં પ્રથમ દિવસે ફાટસર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ...

તાજા સમાચાર