Friday, December 12, 2025
- Advertisement -spot_img

મોરબી

ચૂપણી ગામે જુગારીઓ પર પોલીસ ત્રાટકી, સાત પકડાયા.

હળવદ પોલીસ દ્વારા ચૂપણી ગામે જાહેરમાં જુગાર રમતા પત્તાપ્રેમીઓને પકડી પાડવામાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ આગામી સમયમાં શ્રાવણ માસ આવતો હોય ત્યારે...

રાજકોટના ગુન્હામાં નાસતો ફરતો આરોપી મોરબીથી પકડાયો

રાજકોટ શહરે બી ડીવી. પો.સ્ટે. વિસ્તાર ડી.સી.બી. પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુરનં.11208055220153/2022 ના કામે છેલ્લા ચારેક માસથી નાસતો ફરતો આરોપી મુસ્તાક ઉર્ફે જેરી ઓસમાણભાઇ...

વાંકાનેર કુંભારપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા જુગારીઓ ઝડપાયા

વાંકાનેર પોલીસ દ્વારા વાંકાનેર કુંભારપરા શેરી નં-૩ મા સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા અમુક ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ...

હળવદ : જૂના દેવળીયા ગામે સરપંચને કૌટુંબિક કાકાના દીકરાએ છરીના ઘા માર્યા

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે સરપંચને તેમના જ કૌટુંબિક કાકાના દીકરાએ છરીના ઘા ઝીકયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આથી ગંભીર રીતે ઘવાયેલા સરપંચને...

મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની સ્વતંત્રતા અમૃત મહોત્સવની ઉજવણી અને જિલ્લા-તાલુકા ટીમ વિસ્તરણ માટે મીટીંગ મળી

મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં પહેલી ઓગસ્ટના રોજ ભારતમાતા પૂજન માટે ડીપીઈઓ દ્વારા પરિપત્ર જારી કરાયો. મોરબી કેશવ કુંજ સંઘ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જિલ્લા...

લમ્પી રોગ નિયંત્રણ માટે જિલ્લામાં ૨૫ હજારથી વધુ પશુઓને વેક્સીનના ડોઝ અપાયા

લમ્પી ડીસીઝના પગલે પશુપાલન વિભાગ અને ૧૨ મોબાઈલ પશુ દવાખાના તથા ૧ કરૂણા એમ્યુલન્સની ટીમ ખડે પગે હાલ ગુજરાતમાં જોવા મળી રહેલા ગાયો-ભેંસોમાં લમ્પી ડિસીઝના...

હળવદ : અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખી યુવાનને માર માર્યો

હળવદના સુનિલનગર વિસ્તારમાં રહેતા ગોવિદભાઇ અમરાભાઇ બોચીયાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આ કામના આરોપી વિપુલ કાનજી, ગડુ ઉર્ફે હિમત કાનજી તથા...

વાંકાનેરના હસનપર ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના હસનપર ગામે શક્તિપરામાં રહેતા પ્રવીણભાઇ ભલાભાઇ સોલંકી ઉ.41 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે છતના હુકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ લેતા...

ટંકારા :- સ્વિફ્ટ કારમાં વેચાણ અર્થે લઈ જવાતો વિદેશી દારૂ પકડાયો.

ટંકારા પોલીસ દ્વારા સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ ટંકારાના જયનગર થી વિરવાવ ગામ જવાના રસ્તા પર...

હળવદ :- કીડી ગામમાં લેન્ડ ગ્રેબિંગ નો કિસ્સો સામે આવ્યો

મોરબીના રહેવાસી નાનજીભાઈ બજાણીયા એ હળવદ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાવ્યો છે. મળતી માહિતી મુજબ ફરિયાદીની હળવદના ટીકર ગામ પાસે આવેલ...

તાજા સમાચાર