Monday, January 19, 2026
- Advertisement -spot_img

મોરબી

મોરબીના મહેન્દ્રપરામા જુગાર રમતા આઠ પત્તા પ્રેમીઓ ઝડપાયાં 

મોરબીના મહેન્દ્રપરા શેરી નં ૦૪ રામાપીરના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમોને રોકડ રકમ રૂ.૪૩૭૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડિવિઝન...

હળવદ મેઇન બજારમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

હળવદ મેઇન બજાર રાજેશ સ્ટોર પાસેથી વેપારીનું મોટરસાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી...

બોટાદના વેપારીએ માળીયાના નવા ગામે ખેડૂતને કપાસનું બોગસ બિયારણ પધરાવતા ફરીયાદ દાખલ 

મોરબી: ખેડૂતો માટે ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં બોટાદના વેપારીએ માળીયા મીયાણા તાલુકાના નવાગામે ખેડૂતને બીટી કપાસનુ બોગસ બીયરણની થેલી નંગ -૩૮૧...

માળીયાના ખાખરેચી ગામે જાહેરમાં જુગાર રમતા છ ઈસમો પકડાયાં 

માળીયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને રોકડ રકમ રૂપિયા ૧૫૮૩૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડયા છે. માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો...

મોરબીના ગાળા ગામના પાટીયા નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો 

મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયે બસ સ્ટેન્ડ પાસે મોરબી માળિયા (મીં) નેશનલ હાઇવે રોડ પરથી રૂપિયા ૬૯૦૫૦ નો મુદામાલ તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી...

ચાર ચોરાવ બાઈક સાથે આરોપીને ઝડપી પાડતી હળવદ પોલીસ

હળવદ: વાહન ચોરીના આરોપીને મોરબીના જેતપર ખાતેથી ઝડપી પાડી આરોપી પાસેથી ચાર ચોરીના મોટરસાયકલ હળવદ પોલીસ દ્વારા રીકવર કરવામાં આવેલ છે. હળવદ તાલુકા પોલીસને મળેલ...

મોરબીમાં પ્રોહીબીશનના ગુન્હામાં પકડાયેલ બે ઈસમોને પાસા તળે જેલ હવાલે કરાયા

મોરબી શહેરમાં પ્રોહીબીશનના ગુન્હામાં પકડાયેલ બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા વડોદરા અને સુરત જેલ હવાલે કરવામાં આવેલ છે. મોરબી સીટી એ ડિવીઝન...

મોરબીમાં ‘પી.એમ. કિસાન ઉત્સવ’ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ અંતર્ગતનો કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર - ગોર ખીજડીયા, મોરબી ખાતે યોજાયો...

મોરબી જીલ્લામાં આરોગ્યને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવા જીલ્લા પંચાયતના ઉપપ્રમુખની માંગ

મોરબી જીલ્લામાં આરોગ્યને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને રીપોર્ટ કરાવવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જેવુ પડે જે સામાન્ય વર્ગના લોકો માટે...

મોરબીમાં ધાડના ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો ઈસમ જેતપુરથી ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ધાડ પાડવાની કોશિશના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા ખાતેથી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો...

તાજા સમાચાર