Monday, December 22, 2025
- Advertisement -spot_img

મોરબી

લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાં કર્મચારી ને વિદાય અપાઈ

લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા એમ પી એચ ડબલ્યુ ના મિતુલભાઈ દેસાઈ જેવોની બદલી થતાં લજાઈ ગામના આગેવાનો દ્વારા વિદાયમાન અપાયો હતા જેવો...

માળિયાના ભાવપર ગામે નીલકંઠ મહાદેવ મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ સંતો મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે

માળિયા તાલુકાના ભાવપર ગામના શ્રી નીલકંઠ મહાદેવ મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૧૫ ને રવિવારે ઉજવાશે. પુનઃ પ્રતિષ્ઠાના ધાર્મિક મહોત્સવમાં તા. ૧૫ ને રવિવારે સવારે...

મોરબી ઉમિયા માનવ મંદિરના લાભાર્થે જ્ઞાન,દાન અને સન્માનની સરવાણી સમાન સંસાર રામાયણ કથાનું અદકેરું આયોજન

તા.21 મેં થી 31 મેં 2022 દરમ્યાન રાત્રે 8.30 થી 11.30 વાગ્યા સુધી રામેશ્વર ફાર્મ રવાપર-ઘુંનડા રોડ ખાતે સતશ્રીની કથાનું દિવ્ય અને ભવ્ય આયોજન મોરબી...

ધાંગધ્રા ની આંગડિયા પેઢી સાથે છેતરપિંડી કરનારા મોરબીના 5 શખ્સો ઝડપાયા

વગર મહેનતે રૂપિયા કમાવવાની તરકીબો અજમાવી કોઈ ને ચુનો લગાડવો કોઈ ને બુચ મારવું કે પછી કોઈ સાથે ચીટીગ કરી છેતરપિંડી કરવી કે કોઈ...

મોરબીમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાને ફસાવનારા ત્રણ નરાધમો જેલ હવાલે

મોરબીના પોશ વિસ્તારમાં રહેતા એક સુખી પરિવારની સગીરાને ફેક આઇડી બનાવી સોશ્યલ મીડિયાના માધ્યમથી ફસાવી દુષ્કર્મ આચરનાર ત્રિપુટીનાં આજ રોજ રીમાન્ડ પુરા થતા જેલ...

ટંકારા ખાતે “એકતા યાત્રા” નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય જે એકતા યાત્રા ટંકારા ખાતે પહોંચતા એકતા યાત્રાનું તમામ રાજકીય પાર્ટી તેમજ સામાજિક...

મોરબીમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે માટે કન્યા છાત્રાલયે 50/% ફી માફી ની જાહેરાત કરી

મોરબી માં કન્યા છાત્રાલય દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી બી.એસસી પ્રથમ સેમેસ્ટરમાં ૫૦ ટકા ફી માફી જાહેરાત કરવામાં આવી છે જેનો લાભ...

વિશ્વ સંવાદ કેન્દ્ર મોરબી જિલ્લા દ્વારા પત્રકાર મિલન સમારોહ નું આયોજન

વિશ્વ સંવાદ કેન્દ્રએ ખુબ જાણિતું રાષ્ટ્રીય મિડીયા નેટવર્ક છે, જે માઘ્યમો માટે ઉપયોગી એવા રાષ્ટ્રહિતનાં સમાચારો, લેખો, શ્રાવ્ય, દ્રશ્ય વગેરે સ્વરૂપમાં માહિતીનું પ્રત્યાયન કરે...

હળવદ: ચાડધ્રા ગામે જમીન પચાવી પાડનાર 2 વ્યક્તિ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ

હળવદના ચાડધ્રા ગામે બે શખ્સોએ જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાઈ છે. હાલ હળવદ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી...

મોંઘવારીમાં પિસાતી જનતાને પડ્યા પર પાટું: રાજ્યમાં વીજળી મોંઘી બની

કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતમાં...

તાજા સમાચાર