Sunday, November 16, 2025
- Advertisement -spot_img

મોરબી

માળિયાના વવાણીયા ગામે ગળેફાંસો ખાઈ મહિલાએ કર્યો આપઘાત 

માળિયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં પરિણીતા મહિલાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ સોનલબેન અરવિંદભાઇ મોરવાડીયા (ઉ.વ.૩૨) રહે. વવાણીયા વાળા...

મોરબીના શનાળા રોડ પર કારમાંથી વિદેશી દારૂ બીયરના જથ્થા સાથે એક ઝડપાયો 

મોરબી શહેરમાં દિવસે ને દિવસે દારૂની હેરાફેરી વધતી જઈ રહી છે ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર જીઆઈડીસી શેરી નં -૦૨ મા આરોપીના કબ્જા ભોગવટા...

મોરબીમાં સગીરને બાઈક ચલાવવા આપતા પીતા વિરુદ્ધ ગુન્હો દાખલ

મોરબી માળિયા ફાટક પાસે રોડ ઉપર પિતાએ પોતાના ૧૫ વર્ષના પુત્રને મોટરસાયકલ ચલાવવા આપતા સગીરાના પિતા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો...

મોરબી સર્કિટ હાઉસ પાસે વિકાસ ચેમ્બરમાં સનમુન સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું 

મોરબી સર્કિટ હાઉસ પાસે વિકાસ ચેમ્બરમા સનમુન સ્પાની આડમાં ચાલું કુટણખાનું મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યું છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસને ખાનગી...

મોરબીના દિવ્યાંગ “જય ઓરિયા”એ રાજ્ય કક્ષાએ દોડમાં ભાગ લીધો

મોરબી: મનો દિવ્યાંગ બાળકોનો સ્પેશિયલ ખેલ મહાકુંભ હિંમતનગર ખાતે તા. 30 એપ્રિલ ના રોજ યોજાયો હતો. જેમાં મોરબી જીલ્લાના 5 મનો દિવ્યાંગ બાળકોએ સ્ટેટ...

વાંકાનેરના રંગપર ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમા સુર્યકુપા કરીયાણા સ્ટોરની પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને કુલ રોકડ રૂપીયા ૧૦,૪૦૦/- ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા સર્વેલન્સ...

વાંકાનેરમાં વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા તળે વડોદરા જેલ હવાલે કરાયો 

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના ગુન્હાઓમા પકડાયેલ ઇસમને પાસા તળે મધ્યસ્થ  વડોદરા જેલ હવાલે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા મોકલી આપવામાં આવેલ છે. વાંકાનેર તાલુકા...

મોરબીમાં વહીવટી તંત્રના 24 અધિકારીઓએ જિલ્લાના 24 ગામડાઓમાં વિવિધ સવલતો અને પ્રશ્નોની સમીક્ષા કરી 

મોરબીમાં વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓની સુલભતાને સુનિશ્ચિત કરવા વહીવટી તંત્રના અધિકારીઓ ગામડાઓની મુલાકાતે મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રજા...

મોરબી મહાપાલિકા દ્વારા રસ્તા પર વ્યવસાય કરતા રેકડી ધારકોને હંગામી ધોરણે જગ્યા ફાળવી રસ્તા દબાણ મુક્ત કરાયા

મહાનગરપાલિકા દ્વારા ગાંધીચોકની ફરતે રસ્તા પર લારી રાખી ધંધો કરતાં ૪૫ જેટલા રેકડી ધરકોને ગાંધીચોકમાં પટ્ટાપાડી હંગામી ધોરણે જગ્યા ફાળવી જાહેર રસ્તાપરનું દબાણ દૂર...

ગઢવી સમાજનું ગૌરવ: ધો-8માં ભક્તિ ખાત્રા પ્રથમ, કાવ્યા ખાત્રા ધો-4માં બીજા નબંરે પાસ

મોરબી તાલુકાના જેપુર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી મેહુલભાઈ ગઢવીની ભત્રીજી તથા દિકરી પ્રથમ-દ્વિતિય નબંરે પાસ થઈ સમગ્ર ગઢવી સમાજ તથા જેપુર પ્રાથમિક શાળાનું...

તાજા સમાચાર