Wednesday, August 27, 2025
- Advertisement -spot_img

મોરબી

ગુજરાત ભાજપ શહેર-જિલ્લા પ્રમુખોનાં નામ ગમે તે ઘડીએ જાહેર થઈ શકે

મોરબી જિલ્લા સહિતના પ્રમુખોનાં નામની જાહેરાત સાંજ સુધીમાં થવાની સૂત્રો પાસે થી માહિતી મળી રહી છે તાજેતરમાં જ ગુજરાત ભાજપ સંગઠન પર્વની પ્રક્રિયા કરવામાં આવી...

મોરબી સિટી પોલીસે 27 ખોવાયેલ મોબાઈલ અરજદારોને પરત કર્યા

મોરબી: તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલ ના ઉપયોગથી મોરબીમાંથી ૫,૦૨,૩૬૨/- ની કિમતના કુલ-૨૭ ખોવાયેલ મોબાઈલો શોધી કાઢી અરજદારોને મોરબી સીટી એ- ડીવીજન...

મોરબીના વિવિધ વિસ્તારોની કમીશ્નર દ્વારા મુલાકાત લઈ કચરાનો યોગ્ય નિકાલ કરવા સુચના આપી 

મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ નવ નિયુક્ત કમીશ્નર દ્વારા ગઈકાલે રાત્રે મોરબીના લાતી પ્લોટ, વીસીપરા, અને પાવન પાર્કમાં ગાર્બેઝ વલ્નરેબલ પોઇન્ટની મુલાકાત લઈ કચરાનો યોગ્ય...

મોરબીના સાપર ગામ નજીકથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આલ્ફાન્સો સિરામિકના કારખાના સામેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી...

મોરબીમાં વર્લી ફિચરના આંકડાનો જુગાર રમતા એક ઝડપાયો 

મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ચોકડી પાસે જાહેરમાં વર્લી ફિચરના આંકડા લખી જુગાર રમી રમાડતો એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી...

મોરબીના લાતિપ્લોટમાં યુવક સહિત બે વ્યકિત પર એક શખ્સનો ધારીયા વડે હુમલો 

મોરબીના લાતિપ્લોટ મેઇન રોડ પર આરોપી સાથે અગાઉ બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી એક શખ્સે યુવક તથા તેનો મિત્ર બંને મોટરસાયકલ લઈને જતા...

નવપ્રસૂતા સ્ત્રીઓને જરૂરી પોષક તત્વોથી ભરપુર તલની ચીક્કીનું મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબી દ્વારા વિતરણ

મોરબીમાં અનેક સામાજીક, સેવાકાર્યો, મહિલા ઉત્થાન, શૈક્ષણિક ક્ષેત્ર સહીત અનેક લોકસેવા કાર્યો કરવા માટે જાણીતી સંસ્થા મુસ્કાન વેલફર સોસાયટી, મોરબી દ્વારા નવ પ્રસૂતા સ્ત્રીઓ માટે...

મહાકુંભ: બે દિવસમાં 5 કરોડથી વધુ ભક્તોએ કર્યું સ્નાન

હિન્દુ શાસ્ત્રોમાં કુંભ મેળાને 'અમરત્વનો મેળો' કહેવામાં આવ્યો છે. એટલા માટે કુંભ મેળામાં, લાખો ભક્તો આ પવિત્ર સ્થળે સ્નાન કરવા માટે આવે છે જેથી...

મોરબીમાં આર્થિક સંકડામણથી કંટાળી આધેડે ઝેરી દવા ગટગટાવી 

મોરબીના એલ.ઈ.કોલેજ રોડ પર આગ્નેશ્વર મહાદેવના મંદિર પાસે આર્થિક સંકડામણથી કંટાળી ઝેરી દવા પી લેતાં આધેડનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના નવી પીપળી...

મોરબી જિલ્લામાં કરુણા અભિયાન હેઠળ 57 અબોલ જીવોની સારવાર કરવામાં આવી

રાજ્યમાં દર વર્ષે તારીખ ૧૦ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં મોરબી જિલ્લામાં ૧૦ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન...

તાજા સમાચાર