Wednesday, December 10, 2025
- Advertisement -spot_img

મોરબી

ટંકારા નગરનાકા પાસે ઓરા કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે મહિલા સહિત બે ઇસમો ઝડપાયા

ટંકારા નગરનાકા પાસે રાજકોટ-મોરબી રોડ પરથી ઓરા કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે મહિલા સહિત બે ઇસમોને ટંકારા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. ટંકારા પોલીસ...

મોરબીના યુવા પત્રકાર મિલન નાનકનો આજે જન્મદિવસ

મોરબીના ગુજરાત ન્યૂઝ, નિર્માણ ન્યુઝ ચેનલના રિપોર્ટર તથા મોરબી ડેઈલી ન્યૂઝ પોર્ટલ વેબ ન્યુઝના ફાઉન્ડર મિલન નાનકનો આજે જન્મદિવસ છે. મૂળ કોયલી ગામના મિલન...

મોરબીના બેલા ગામે તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત 

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા જીતેન્દ્રભાઈ મનસુખભાઇ વરાણીયા (ઉ.વ‌.૩૮) નામનો યુવક કોઈ કારણસર બેલા ગામના તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું...

હળવદના રણછોડગઢ ગામેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ; આરોપી ફરાર

હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પકડી કુલ કિ.રૂ ૧,૦૮,૦૦૦/- નો મુદામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે. હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

મોરબીના સામાકાંઠે આવેલ માળિયા ફાટક પાસે સુન્દરમ એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળે આરોપીના કબ્જા ભોગવટા વાળા રૂમમાંથી વિદેશી દારૂ/બીયરનો જથ્થો મળી આવતા પોલીસે કુલ કિં રૂ‌....

હળવદના માથક ગામે જાણી જોઈને કાર ચાલકે બાઈકને હડફેટે લેતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત; કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ

હળવદ તાલુકાના માથક - રમછોડગઢના રસ્તે યુવક તથા સાથીઓ પોતાના ખેતર ફરતે વાડ કરતા હોય ત્યારે આરોપી ગાડી લઈને આવી યુવક તથા સાથીઓને ગાળો...

મોરબી: મોટા દહિસરા લીલો લાઇનમાં કામ અંગે 2018 માં થયેલ FIR રદ કરવા બાબે એસપીને રજુઆત

મોરબી: વર્ષ ૨૦૧૮ માં થયેલ ૧૩૨ કેવી મોટા દહિંસરા લીલો લાઇનના કામ અંગે જેટકોના અધિકારીઓ ઉપર FIR કરવામાં આવેલ છે જે જીઈબી એન્જિનિયર એસોસિએશન...

PSI–કોન્સ્ટેબલ ભરતી માટે નવયુગ કરિયર અકાડેમી દ્વારા ફ્રી ટ્રાયલ લેક્ચરનું આયોજન

રાજ્યમાં PSI તથા કોન્સ્ટેબલ ની બમ્પર ભરતી જાહેર થતા મોરબીની પ્રતિષ્ઠિત નવયુગ કરિયર અકાડેમી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી ટ્રાયલ લેક્ચરનું...

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સાતમા સમૂહ લગ્નનું આયોજન 

સાત દિકરીઓના સમુહ લગ્ન કરવાના છે લગ્નનાં ફોર્મ ભરવાની છેલ્લી તા. ૩૧-૧૨ -૨૦૨૫ છે. મોરબીઃ દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સાતમાં સમૂહ લગ્નોત્સવ યોજાશે.જે ફાગણ...

મોરબીના લીલાપર રોડ પર રાધેશ્યામ પેપર મીલમાં મશીનમાં પડી જતા યુવકનું મોત

મોરબીના લીલાપર રોડ પર આવેલ રાધેશ્યામ પેપર મીલમાં કામ કરતી વખતે મશીનમાં પડી જતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ મુળ ઉતરપ્રદેશના...

તાજા સમાચાર